Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

મદ્રાસ હાઇકોર્ટમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ધરપકડ કરવા માટેઅરજી દાખલ ચેન્નાઇના વરિષ્ઠ વકિલે અરજી કરી કેસ દાખલ કરવા માંગ કરી

ચેન્નાઇ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓનલાઇન ગેમ્બલિંગને કારણે મોટા વિવાદમાં ફસાયા છે. મદ્રાસ હાઇકોર્ટમાં ભારતીય કેપ્ટનની ધરપકડ કરવા માટે એક અરજી કરવામાં આવી છે. બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને વિરાટ કોહલી પર સટ્ટાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. જેના કારણે કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ચેન્નઇના વરિષ્ઠ એડવોકેટ એસ.પી. સૂર્યપ્રકાશમે મદ્રાસ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં ઓનલાઇન ગેબલિંગ પર બેન અને ધરપકડ અને તે લોકો પર કેસ દાખલ થવો જોઇએ તેના સંચાલન સાથે સંકળાયેલા છે. ઉપરાંત તે સેલિબ્રિટી પર પણ કાનૂની કાર્યવાહી કરવી જોઇએ જે તેની જાહેરાત કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ગેમ્બલિંગ એક ગુનો છે. તેના કારણે તમિલનાડુમાં યુવાનો આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે, કારણ કે ગેબલિંગના કારણે આર્થિક નુકસાન થાય છે. ચેન્નઇના વરિષ્ઠ એડવોકેટ એસ.પી. સૂર્યપ્રકાશમે મદ્રાસ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં ઓનલાઇન ગેબલિંગ પર બેન અને ધરપકડ અને તે લોકો પર કેસ દાખલ થવો જોઇએ તેના સંચાલન સાથે સંકળાયેલા છે. ઉપરાંત તે સેલિબ્રિટી પર પણ કાનૂની કાર્યવાહી કરવી જોઇએ જે તેની જાહેરાત કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ગેમ્બલિંગ એક ગુનો છે. તેના કારણે તમિલનાડુમાં યુવાનો આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે, કારણ કે ગેબલિંગના કારણે આર્થિક નુકસાન થાય છે.

ચેન્નઇના વરિષ્ઠ એડવોકેટ એસ.પી. સૂર્યપ્રકાશમે મદ્રાસ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં ઓનલાઇન ગેબલિંગ પર બેન અને ધરપકડ અને તે લોકો પર કેસ દાખલ થવો જોઇએ તેના સંચાલન સાથે સંકળાયેલા છે. ઉપરાંત તે સેલિબ્રિટી પર પણ કાનૂની કાર્યવાહી કરવી જોઇએ જે તેની જાહેરાત કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ગેમ્બલિંગ એક ગુનો છે. તેના કારણે તમિલનાડુમાં યુવાનો આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે, કારણ કે ગેબલિંગના કારણે આર્થિક નુકસાન થાય છે.

(12:17 pm IST)