Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીથી સંબંધિત શુગર ફેકટરીમાં વિસ્‍ફોટ ઘણા લોકો પ્રભાવિત હોવાની આશંકા

નાગપુરના બેલામાં માનસ એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ શુગર લિમિટેડ સંયંત્રના બોયલરમાં એક મોટો વિસ્‍ફોટ થયો જેમાં ઘણા લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી એક પોલીસ અધિકારીના અનુસાર વિસ્‍ફોટ કારખાનાને હલાવી નાખ્‍યું આ ફેકટરીના માલિક કેન્‍દ્રીય મંત્રી નિતિન ગડકરીનો પરિવાર છે.

(12:00 am IST)
  • આજે એક પછી એક મહાનુભાવો કોરોના પોઝિટિવના સાણસામાં સપડાતા જાય છે ,ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,તોઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલા રાણીનું કોરોનમાં આજે મૃત્યુ નીપજ્યું છે,હવે મળતા અહેવાલ મુજબ તામિલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિત અને ઉ,પી,ના પ્રદેશ બીજેપી અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે access_time 6:20 pm IST

  • આજે બપોરે ૩-૦૦ વાગ્યે સુરતમાં મુખ્યમંત્રીની બેઠક સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ કલેકટર સાથે બેઠક યોજાશે શહેર-જિલ્લાની સારવારની સ્થિતિની સમીક્ષા કરશે access_time 2:30 pm IST

  • જામ ખંભાળિયાના સલાયામાં કોરોના વિસ્ફોટ : એકસાથે 13 પોઝિટિવ કેસ આવતા હાહાકાર : એક જ વિસ્તારમાં રહેતા 13 લોકો કોરોના સંક્રમિત : મોટાભાગના એક પરિવારના લોકો ઝપટે: આરોગ્ય તંત્રમાં દોડધામ access_time 6:12 pm IST