Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

દિલ્‍હી : સવારે પ વાગ્‍યે હાજર ન હોવા પર ૩૬ પોલીસ કર્મીઓને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા

નવી દિલ્‍હી : ડીસીપી નોર્થ વેસ્‍ટ દિલ્‍હીએ બતાવ્‍યું બકરી ઇદના અવસર પર સવારના પ વાગ્‍યે હાજર ન હોવા પર ૩૬ પોલીસ કર્મીઓને સસપેન્‍ડ કરવામાં આવ્‍યા છે.

(10:52 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST

  • સુરત પાલિકા કચેરી ખાતે હજારો લોકો ભુખ હડતાલ પર કતાર ગામ ગોટાવાડીના ટેનામેન્ટના રીડેવલમેન્ટ પ્રશ્ને વિવાદ સર્જાયો access_time 12:46 pm IST

  • ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 7:50 pm IST