Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સિક્કિમમાં લોકડાઉન ત્રણ ઓગષ્ટ સુધી વધારવામા આવ્યુ

કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં વૃધ્ધિને ધ્યાને લઇ સિક્કિમ સરકારએ રાજયમાં લાગુ પુર્ણ લોકડાઉન ઉનને ત્રણ ઓગષ્ટ સુધી વધારવાની ઘોષણા કરી એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી પ્રજાએ લોક ડાઉન ચુસ્ત પાલન કરવાનુ રહેશે.

(10:08 pm IST)
  • અમદાવાદમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો બાળકોને એ.એમ. ટીસીની બસમાં રાહત દરે મુસાફરીની ભેટ અપાશે access_time 12:44 pm IST

  • એક સમયે ગુનેહગારોના હાજા ગગળાવતા કર્મઠ રિટાયર્ડ પોલીસ અધિકારી શ્રી સુખદેવસિંહજી ઝાલા, પોતાનું નિવૃતિ જીવન ગાયત્રી પરિવારના નિર્મળ સન્યાસી તરીકે વ્યતીત કરી રહ્યા છે. access_time 4:42 pm IST

  • પોંડિચેરીમાં કોરોનાના નવા 200 કેસ પોઝિટીવ નોંધાયા: કુલ કેસની સંખ્યા 3806 થઇ : 1445 એક્ટિવ કેસ અને 2309 દર્દીઓ સ્વસ્થ થયા: મૃત્યુઆંક 52 access_time 12:42 am IST