Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

હવે એરપોર્ટ પર થશે લગ્ન સહિતના ફંક્શન :13000 કરોડના ખર્ચે એરીના બનાવાશે

બેંગ્લુરુના કેપેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરિસરમાં લગ્ન સમારોહ ,મ્યુઝિકલ કોન્સર્ટ,અને એવોર્ડ સેરેમનીનું આયોજન થઇ શકશે

બેંગ્લુરુના બેંગ્લુરુના કેપેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરિસરમાં લગ્ન સમારોહ ,મ્યુઝિકલ કોન્સર્ટ,અને એવોર્ડ સેરેમનીનું આયોજન થઇ શકશે હાલની યોજના મુજબ 9000 લોકોની શ્રમતાવાળા એરિનાનું નીરામન કરાશે ,તેના માટે એરપોર્ટ 6,3 એકરમાં કોન્સર્ટ એરીના બનાવશે

 બેંગ્લુરુ એરપોર્ટને આગામી દિવસોમાં લગ્નસમારોહ માટે પણ ખોલાશે આ ઉપરાંત બેંગ્લુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશનું સૌપ્રથમ એવું એરપોર્ટ હશે જ્યાં આંતર રાષ્ટ્રીય કોન્સર્ટનું યજમાન બનશે

 એરપોર્ટ પ્રવક્તાએ જણવ્યું કે બેંગલુરુમાં વધતા મનોરંજન કાર્યક્રમની માંગ પુરી કરવા માટે એરપોર્ટમાં 6,3 એકર જમીનમાં એરીના વિકસિત કરવામાં આવશે આ પ્રોજેક્ટમાં 13000 કરોડનો ખર્ચ કરાશે

 
(12:00 am IST)