Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પંજાબમાં ભયાનક વીજ સંકટઃ સરકારી ઓફિસોમાં એસી બંધ રાખવા આદેશ : બે દિવસનો ઔદ્યોગિક વીકલી ઓફ

નવી દિલ્હી : પંજાબમાં કાળઝાળ ગરમી વચ્ચે વિજળી સંકટઃ ઉદ્યોગોમાં બે દિવસનો વીકલી ઓફ જાહેરઃ સરકારી ઓફિસોમાં એસી બંધ રાખવાના આદેશોઃ ડીમાન્ડ-સપ્લાય વચ્ચે ગંભીર ગેપથી ઘરોમાં બે-ત્રણ કલાકનો વીજ કાપ ઝીંકાયોઃ સીએમએ તાબડતોબ બેઠકો બોલાવી.

(3:53 pm IST)