Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

દેશમાં રીકવરી રેટ ૯૭%એ પહોંચ્યો : દેશભરમાં કોરોનાની સ્થિતિ સ્થિર સૌથી વધુ કેરળમાં ૧૨૮૬૮ કેસ નોંધાયા

ત્યારબાદ મહારાષ્ટ્ર ૯૧૯૫ કેસ : તામિલનાડુ ૪૪૮૧ કેસ : આંધ્રપ્રદેશ ૩૮૪૧ કેસ : પશ્ચિમ બંગાળ ૧૫૦૧ કેસ : બેંગ્લોર ૬૭૬ કેસ : મિઝોરમ ૪૧૭ કેસ : અરૂણાચલ પ્રદેશ ૩૧૧ કેસ : પુડ્ડુચેરી ૨૧૬ કેસ : કોલકતા ૧૨૭ કેસ : સિક્કીમ ૧૨૨ કેસ : દિલ્હી ૯૩ કેસ : નાગાલેન્ડ ૬૬ કેસ મધ્યપ્રદેશ ૪૦ કેસ : સુરત ૧૧ કેસ : ભોપાલ ૧૦ કેસ : રાજકોટ ૪ કેસ : વડોદરા ૪ કેસ

કેરળ         :   ૧૨,૮૬૮

મહારાષ્ટ્ર     :   ૯,૧૯૫

તમિલનાડુ   :   ૪,૪૮૧

આંધ્રપ્રદેશ   :   ૩,૮૪૧

કર્ણાટક       :   ૩,૨૦૩

ઓડિશા      :   ૩,૦૮૭

આસામ      :   ૨,૬૬૯

પશ્ચિમ બંગાળ   :        ૧,૫૦૧

પુણે          :   ૧,૧૬૦

તેલંગાણા    :   ૮૬૯

બેંગ્લોર       :   ૬૭૬

મુંબઇ        :   ૬૬૧

મેઘાલય     :   ૫૭૭

મણિપુર      :   ૫૦૮

મિઝોરમ     :   ૪૧૭

છત્તીસગઢ   :   ૪૧૦

અરૂણાચલ પ્રદેશ :        ૩૧૧

જમ્મુ કાશ્મીર :   ૨૯૮

પંજાબ       :   ૨૯૦

ચેન્નાઈ       :   ૨૪૯

ગોવા        :   ૨૩૧

પુડ્ડુચેરી       :   ૨૧૬

બિહાર        :   ૧૮૭

હિમાચલ પ્રદેશ  :        ૧૬૭

ઉત્તરપ્રદેશ   :   ૧૪૫

કોલકાતા     :   ૧૨૭

ઉત્તરાખંડ     :   ૧૨૪

સિક્કિમ      :   ૧૨૨

હૈદરાબાદ    :   ૧૦૧

ઝારખંડ      :   ૯૬

દિલ્હી        :   ૯૩

હરિયાણા     :   ૮૫

ગુજરાત      :   ૮૪

રાજસ્થાન    :   ૭૫

નાગાલેન્ડ    :   ૬૬

મધ્યપ્રદેશ   :   ૪૦

લક્ષદ્વીપ      :   ૩૮

અમદાવાદ   :   ૧૮

ચંડીગઢ      :   ૧૭

જયપુર       :   ૧૫

લખનૌ       :   ૧૪

સુરત        :   ૧૧

ભોપાલ      :   ૧૦

ઇન્દોર       :   ૦૮

રાજકોટ      :   ૦૪

ગુડગાંવ      :   ૦૪

વડોદરા      :   ૦૪

(3:25 pm IST)