Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પાક અને ભારતે સોંપી એકબીજાના કેદીઓની યાદી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાને એક બીજાના કેદીઓ અને માછીમારોની  યાદીઓનું આદાન પ્રદાન કયુંર્ છે. ર૦૦૮ ની સમજુતિની જોગવાઇઓ હેઠળ નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં યાદીઓનું આદાન પ્રદાન કરાયું હતું બન્ને દેશો ૧ જાન્યુઆરી અને ૧ જુલાઇએ આ માહિતીઓ શેર કરે છે ભારતે પાકિસ્તાનને ર૭૧ પાકિસ્તાની કેદીઓ અને ૭૪ માછીમારોની યાદી સોંપી હતી પાકિસ્તાને પ૧ ભારતીય કેદીઓ અને પપ૮ માછીમારોની યાદી સોંપી છે.

(12:49 pm IST)