Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જમ્મુ-કાશ્મીરમાં કોરોનાના નવા 298 પોઝીટીવ કેસ : વધુ 4 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરમાં કોવિડ -19 ના 298 નવા કેસ આવ્યા, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ત્રણ લાખ 15 હજાર 960 થઈ ગઈ છે આજે વધુ ચાર દર્દીઓના મોત સાથે, મૃત્યુની સંખ્યા 4327 પર પહોંચી ગઈ છે . કેન્દ્રશાસિત પ્રદેશમાં કોવિડ -19 ના સક્રિય દર્દીઓની સંખ્યા 4321 થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધી ત્રણ લાખ સાત હજાર 312 લોકોએ આ જીવલેણ વાયરસના ચેપને હરાવી દીધો છે.

(12:00 am IST)