Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સિનિયર સીટીઝન અને કોરોના દર્દીઓ પોસ્ટલ બેલેટથી મત આપી શકશે

નવી દિલહી : ચૂંટણી પંચે કોરોના રોગચાળાના વધી રહેલા ચેપ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે.  કાયદા અને ન્યાય મંત્રાલયના સુધારાને કમિશને મંજૂરી આપી દીધી છે, જે હેઠળ 65 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને હોમ / ઇન્સ્ટિટ્યુશનલ ક્યુરેન્ટાઇન હેઠળ રહેલા કોવિડ -19 દર્દીઓ માટે ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ સુવિધા આપવામાં આવશે.

(6:04 pm IST)