Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

જો મને કહેવામાં આવશે તો ભારત પરત આવીશ, કોઇપણ પરિસ્થિતિ માટે તૈયાર છુઃ વિજય માલ્યાની પ્રતિક્રિયા

         ઉદ્યોગપતિચ વિજય માલ્યાએ મંગળવારના પોતાના પ્રત્યાર્પણના આદેશ વિરૂદ્ધ અપીલ કરવા લંડન હાઇકોર્ટમાં પહોંચ્યા

         જયારે માલ્યાને પૂછવામાં આવ્યુ કે શુ તે ભારત જવા માટે તૈયાર છે તો એમણે કહ્યુ જો આવુ થવાનુ છે તો આવુ થશે. હું કોઇપણ પરિસ્થિતિ માટે તૈયાર છુ.

         માલ્યા પોતાના પુત્ર સિદ્ધાર્થ અને પાર્ટનર પિંકી લાલવાણીની સાથે કોર્ટ પહોંચ્યા હતા.

(11:18 pm IST)