Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

" ટોરોન્ટો થી દિલ્હી " : 27 સપ્ટેમ્બરથી મહારાજા એર ઇન્ડિયાનું નવું સાહસ શરૂ

એર ઇન્ડીયાના સીનીયર સેલ આસીસ્ટન્ટ શ્રી સંપથ જય સેકરે માહિતી આપતાં જણાવ્યુકે સપ્ટેંબર ૨૭થી  ઓકટોબર ૨૫ ટોરન્ટો થી દિલ્હી ની નવી ફ્લાઈટ AI-૧૮૭ સોમવાર, બુધવાર,શુક્રવાર અને ટોરન્ટોથી AI-૧૮૮ સોમ,બુધ,શુક્રવારે  ઉપડશે પ્રાઈઝ અને સમય માટે તેમની વેબસાઈટ http://WWW.airindia.in તથા ફોન ૩૧૨-૭૮૨-૮૭૬૧ એક્સટન્ટ ૧૦૦૪ ઉપર સંપર્ક કરવા વિનંતી છે. ફ્લાઈટ લેટેસ્ટ બોઇંગ ૭૭૭ -૩૦૦ER દ્વારા સોમવારે,બુધવારે તથા શુક્રવારે ઉપડશે.સમય માટે નીચેના સમય પત્રક જોવા વિનંતી છે.

AI187            DELHI - TORONTO

MONDAY, WEDNESDAY, FRIDAY

CITY

ARRIVAL (LT)

DEPARTURE(LT)

DELHI

-------

3:00

TORONTO

               08:45

 

 

AI188              TORONTO - DELHI

MONDAY, WEDNESDAY, FRIDAY

CITY

ARRIVAL (LT)

DEPARTURE(LT)

TORONTO

-------

11:45

DELHI

            *   12:30 +1

 

* +1 Arrival next day

તેવું શ્રી જયંતિ ઓઝાની યાદી જણાવે છે.

(12:09 pm IST)