Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

ભારતમાં 16 ટકા પુરુષો અને 25 ટકા મહિલાઓએ દબાણમાં આવી કર્યા લગ્ન

દસમાંથી આઠ ભારતીયો દ્વારા આંતરજ્ઞાતીય લગ્નનું સમર્થન:સર્વેનું તારણ

નવી દિલ્હી :ભારતીયો પોતાના લગ્નને ખુબ જ મહત્વ આપે છે ત્યારે ભારતમાં મોબાઇલ એપ ‘પલ્સ ઑફ ધ નેશન'માં કરવામાં આવેલા ઓનલાઇન સર્વેના તારણ અનુસાર દર દસમાંથી આઠ ભારતીયો આંતરજ્ઞાતીય લગ્નનું સમર્થન કરે છે

 

  દેશમાં  16 ટકા અને 25 ટકા મહિલાઓએ જણાવ્યું કે તેમણે દબાણમાં આવીને લગ્ન કર્યાં છે. 90 ટકા પુરુષોએ કહ્યું કે, તેઓ તેમના લગ્નનો ખર્ચ કન્યાપક્ષ સાથે અડધો અડધો વહેંચવા માગે છે. 70 ટકા પુરુષોએ પત્નીની અટક (પિતાની અટક) બદલવા માગતા નથી.

(7:58 pm IST)