Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુઃ મેં ઘણી મોટી હોસ્પિટલોનુ નિરિક્ષણ કર્યુ

મુંબઇઃ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે મે થોડી ઘણી મોટી હોસ્પિટલોમાં જઇ જોયુ કે અમે એમના ચીફ ઓપરેશન ઓફિસર સાથે વાત કરી એમણે પ્રતિબધ્ધતા બતાવી કે આજથી પધ્ધતિસર બેડ આપવામા આવશે. સરકારી નિયમ પ્રમાણે કામ કરશે.

(11:42 pm IST)