Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મૂડીજ દ્વારા ભારતનું રેટિંગ ઘટવા પર રાહુલ બોલ્યા - મોદીની આગેવાનીમાં ઇકોનોમી કબાડથી બસ એક કદમ ઉપર

રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા ભારતનું રેટિંગ ઘટવા પર રાહુલ ગાંધીએ ટવિટન કરી કહ્યું મૂડીજએ મોદીની આગેવાનીમાં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિને કબાડ (જંક)થી એક કદમ ઉપર રેટ કર્યું છે. ગરીબો અને એમએસએમઇ ક્ષેત્રને મદદના અભાવનો મતલબ આ છે કે આગળ હાલત વધારે ખરાબ થવાની છે.

(11:41 pm IST)