Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોનાનો કહેરઃ આસામમાં કોરોનાના કુલ કેસ ૧૫૧૩, આમાંથી ૧૧૮૨ એકટીવ કેસ છે

આસામામાં કોરોનાના કુલ કેસો ૧૫૧૩ છે આમાંથી ૧૧૮૨ એકટીવ કેસ છે ૩૨૪ લોકો સ્વસ્થ થયા અને ૪ના મોત થયા છે.

 

(11:38 pm IST)