Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોના મહાસંગ્રામઃ ઉતરાખંડમાં કોરોના વાયરસના ૪૧ નવા કેસ નોંધાયાઃ રાજયમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૯૯૯ થઇ

 

ઉતરાખંડમાં કોરોના વાયરસના ૪૧ નવા કેસ નોંધાયા છે. રાજયમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા ૯૯૯ થઇ ગઇ છે. અત્યાર સુધીમાં રાજયમાં ૭ લોકોના મોત થઇ ચૂકયા છે.

(11:36 pm IST)