Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કોરોના મહામારીઃ મહારાષ્ટ્રમાં કોરોનાના રર૮૭ નવા કેસ નોંધાયાઃ ૧૦૩ લોકોના મોત

મુંબઇઃ કોવિડ-૧૯ મામલે મહારાષ્ટ્રમાં દાખલ કરવામાં આવ્યા રાજયમાં કુલ કેસોની સંખ્યા ૭ર૩૦૦ થઇ ગઇ. ૧૧રપ રોગીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ૩૧૩૩૩ આજ પુરી રીતે સ્વસ્થ થઇ છુટી આપવામાં આવી આ જાણકારી મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગએ આપી છે.

(12:23 am IST)