Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

H-1B વિઝા ફી માં 22 ટકા અને L-1 વિઝા ફી માં 77 ટકા વધારો થવાની તૈયારી : યુ.એસ.ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે વ્હાઇટ હાઉસ સમક્ષ પ્રસ્તાવ મુક્યો

વોશિંગટન : ગયા વર્ષથી યુ.એસ.વિઝા ફી માં વધારો કરવા જઈ રહ્યું હોવાની ચર્ચા વચ્ચે આખરે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે વ્હાઇટ હાઉસ સમક્ષ H-1B તથા L-1 વિઝા ફી વધારવા માટે ગયા સપ્તાહમાં પ્રસ્તાવ મોકલી દીધો છે.જે મુજબ H-1B વિઝા ફી માં 22 ટકા અને L-1 વિઝા ફી માં 77 ટકાનો વધારો થઇ શકે છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:27 pm IST)