Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કાલે સાંજે દક્ષિણ ગુજરાત, મુંબઇ અને સૌરાષ્ટ્રના કાંઠે નિસર્ગ વાવાઝોડું વિકરાળ સ્વરૂપે ત્રાટકશે, સુરતથી 900 કિલોમીટર દૂર કેન્દ્રિત, સુરત નવસારી ભરૂચ વલસાડ-ડાંગ ભાવનગર અને અમરેલી માં એલર્ટ, મુંબઈ થાણે ભયમાં: અનલોક ના પ્રથમ દિવસથી જ ગુજરાત અને દેશનું જનજીવન ધબકતું થયું

(1:05 pm IST)