Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સીમા પર પોતાનુ અકડ વલણ દેખાડી રહેલ ચીન હવે નરમ પડયુ

સીમા પર પોતાનુ અકડ વલણ દેખાડી રેહલ ચીન હવે નરમ પડયુ છે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના હવાલાથી ખબર છે કે ચીની વિદેશ મંત્રાલયએ નિવેદન આ્યુ છે કે એલએસીપર ભારત અને ચીન વચ્ચે સ્થિતિ કંટ્રોલમાં છે અને બંને પક્ષ રાજનમીક અને સૈન્ય સ્તર પર વાત કરી રહ્યા છે.

(12:00 am IST)