Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

મેરઠ નજીક હોટલમાં પોલીસનો દરોડો : સ્વીમીંગપૂલમાં છબછબીયા કરતા ૩ યુવક-યુવતી ઝડપાયા

મેરઠ, તા. ર : અહીંના હિઠોર વિસ્તારમાં આવેલી સીટી હોટલમાં પોલીસે બાતમી પરથી દરોડો પાડી સ્વીમીંગપૂલમાં નહાતા, અને રંગરેલીયા મનાવતા ૩ યુવક-યુવતિઓને પકડી લઇ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે દરોડો પાડયો ત્યારે ઘટના જોઇ દંગ રહી ગઇ હતી.

હોટલનો માલીક સરફરાજ અને સ્ટાફ બારીમાંથી કૂદી ભાગી છૂટયા હતા. આ ઉપરાંત પોલીસે એક રૂમમાંથી પણ યુવક-યુવતિને આપતિજનક સ્થિતિમાં ઝડપી લીધા હતા. (૮.૮)

(11:51 am IST)