Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

કેલિફોર્નિયાઃ ગવર્નર પદનો સૌથી યુવા ભારતીય ઉમેદવાર શુભમ ગોયલ

શુભમ મેગાફોન અને વીઆર ટેક્નોલોજીનો ઉપયોગ કરી સડકો પર પ્રચાર કરે છે.

હૈદરાબાદ- કેલિફોર્નિયાના ગવર્નરની પોસ્ટ માટેના ઉમેદવારોમાં 22 વર્ષીય ઈન્ડિનય-અમેરિકન ઉમેદવાર શુભમ ગોયલે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. શુભમ મેગાફોન અને વીઆર ટેક્નોલોજીનો ઉપયોગ કરી કેલિફોર્નિયાની સડકો પર પ્રચાર પ્રસાર કરે છે. શુભમ મૂળ ઉતરપ્રદેશનો છે તેની માતા મેરઠના અને પિતા લખનઉના છે. તે જણાવે છે કે તેનો જન્મ અને ઉછેર કેલિફોર્નિયામાં થયો છે.

 

(10:53 am IST)