Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

ગુરૂવારે ઓરિસ્સા પહોંચશે 'ફાની' તુફાન, ર૦પ કિમી. પ્રતિ કલાક પહોંચી શકે છે ઝડપ

મોસમ વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમા  મોજુદા ચક્રવાતી તુફાન 'ફાની-૩' મે ના ઓરિસ્સાના  કિનારે ટકરાશે જેની ઝડપ ર૦પ કિલોમીટર કલાક સુધી પહોંચી શકે છે. ગૃહમંત્રાલયએ આંધ્રપ્રદેશ, ઓડીશા, તામિલનાડૂ અને પશ્ચિમ બંગાળ માટે કુલ રૂ. ૧૦૮૬ કરોડ સહાયતા આપી છે. ચૂંટણી આયોગએ ઓડિશાના ૧૧ જીલ્લામાં આચારસંહિતા હટાવી લીધેલ છે.

(12:00 am IST)