Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રાજસ્થાનમાં ભારે વરસાદ અને જોરદાર વાવાઝોડું ફુંકાયું :10ના મોત :25 ઘાયલ

ધોલપુરમાં અને અલ્વરમાં બે -બે અને ભરતપુરમાં છ લોકોના મોત

રાજસ્થાનમાં ભારે વરસાદ અને જોરદાર વાવાઝોડું ફુંકાયું છે બુધવારે સાંજે વાતાવરણ અચાનક પલટો આવતા જોરદાર વરસાદ અને આંધી રાજ્યના કેટલાય જગ્યાએ આફત બની હતી અલગ અલગ જગ્યાએ દુર્ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે જયારે 25 લોકો ઘાયલ થયા છે ધોલપુરમાં અને અલ્વરમાં બે-બે અને ભરતપુરમાં લોકોના મોત થયા છે

(1:40 am IST)