Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મનાલીમાં બરફના દીદાર કરવા સરળઃ ઓનલાઇન પરમીટ પ્રક્રિયાઃ શરૃઃ રોહતાંગ જતા સહેલાણીઓ મોબાઇલ દ્વારા પરમીટ મેળવી શકશે

મનાલીઃ પર્યટનનગરી મનાલીમાં બરફના દીદાર હવે વધુ સરળ બનશે હિમાચલ પ્રદેશની સરકારે સહેલાણીઓની સુવિધા માટે ઓનલાઇન પરમિટ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રોહતાંગ જતા સહેલાણીઓ હવે પોતાના મોબાઇલ દ્વારા પણ પરમિટ પ્રાપ્ત કરી શકે છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મનાલીમાં મોબાઇલ એપનો પ્રારંભ કર્યો છે. હવે મોબાઇલ એપની સુવિધા મળવાથી સહેલાણીઓ સરળતાતી ઓનલાઇન પરમિટ પ્રાપ્ત કરી શકશે.

(4:08 pm IST)