Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

નવું ગતકડું: બુધ્ધ ચાલીને જાપાન ગયા હતાઃ વિપ્લવ દેવ

ભગવાન બુધ્ધ ચાલીને જાપાન ગયા હતાઃ ત્રિપૂરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવનું નવું ગતકડું: તીબેટ, ભારત,જાપાન સહિતના દેશોમાં બુધ્ધે પદયાત્રા કરી હતીઃ વિપ્લવના નિવેદનોને ઇતિહાસકારોએ હાસ્યાસ્પદ ગણાવ્યા

(4:06 pm IST)