Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

અમેરીકા મા યુથ સંસ્કાર શિબીર

 અમેરીકા (ટેકસાસ) ડેલાસ શહેર મા વૈષ્ણવ સંમ્પ્રદાય મા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી કુંજેશકુમારજી (વલ્લભધામ અમદાવાદ) દ્વારા ૩ દિવસ તા.૨૩ થી ૨૫ એપ્રીલને યુવા સંસ્કાર શીબીર યોજાઈ. જેમા ધર્મ સંસ્કાર, શિક્ષણ, સનાતન સંસ્કૃતી અને વિશેષ કરીને આપણી ગુજરાતી ભાષા (માતૃ ભાષા)નું મહત્વ સમજાવીને જ્ઞાન આપવામાં આવ્યું. ગોસ્વામી સાનિધ્યકુમારજી દ્વારા ''કલ્ચર ઓફ વૈષ્ણવ ધર્મ''ના યુથ પ્રોગ્રામ દ્વારા કૃષ્ણ જીવન દર્શન, લીલા દર્શન અને ગીતા દર્શન ઉપદેશ આપવામાં આવ્યુ. ભગવાન શ્રીનાથજી સ્વરૂપની પ્રતીષ્ઠા તથા આરતી કરવામાં આવી. હજારો વૈષ્ણવ ભકતોએ લાભ લીધો  હતો (કેતન ખત્રી, અમદાવાદ)

(2:49 pm IST)