Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

હિમાચલમાં ૧૧ : ગૌશાળા આગમાં ખાખ : ૭ મકાન પણ ભસ્મીભૂત..

સીમલા, તા. ર : કુલ્લૂ જીલ્લાના દયાગી ગામમાં પુરાતન પ્રકારના ૭ મકાન અને ૧૧ ગૌશાળા ભયાનક આગમાં બળીને ખાખ બની ગયા હતા. આગથી કેટલાય લોકો બેઘર બની ગયા છે. પહાડી વિસ્તારમાં મકાન-ગૌશાળા હોય ફાયર બ્રિગેડ પહોંચી શકયું ન હતું. આગનું કારણ જાણવા મળ્યું નથી. (૮.૭)

(10:47 am IST)