Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

છાતી પર એસટી એસસી ''લખવાના મામલે મધ્યપ્રદેશ સરકારને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે નોટિસ ફટકારી

 

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે મધ્યપ્રદેશમાં કોન્સ્ટેબલની ભરતી દરમિયાન ઉમેદવારોની છાતી પર એસટી એસસી લખવાના મામલે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે આયોગે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસવડાને મોકલેલ નોટિસમાં કહ્યું છે કે કોઈ સભ્ય સમાજમાં અસહ્ય છે સમાનતા અને ગરિમાની વિરુહઃ છે

(12:00 am IST)