Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

તેજપ્રતાપે આપ્યું સુશીલ મોદીને લગ્નનું આમંત્રણ

 

લાલુપ્રસાદના મોટાપુત્ર તેજપ્રતાપ યાદવે પોતાના રાજકીય વિરોધી-નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીને આપ્યું લગ્નનું આમંત્રણ :તેજપ્રતાપ યાદવ અને તેના સસરા ચંદ્રીકારાય ખુદ નિમંત્રણ આપવા સુશીલ મોદીને ઘરે પહોંચ્યા :કાર્ડ આપ્યા બાદ તેજપ્રતાપે ટ્વીટ કર્યું કે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીને પોતાના લગ્નનું આમંત્રણ આપ્યું છે લાખ રાજ્કીય અને મનુવાદીઓ અમારા પર આક્ષેપો કરે ,અમે બહુજન સમાજના લોગ કૃષ્ણના વંશજ છીએ અમારું હૃદય બહુ મોટું છે તેના તમામ માટે જગ્યા છે 

 

(12:00 am IST)