Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

મૌલાના સાદ મોહમ્મદ મુશ્કેલીમાંઃ ક્રાઇમ બ્રાંચએ નોટિસ મોકલી

નવી દિલ્લીઃ નિજામુદીન વિસ્તારમાં તબલીગી જમાતના ધાર્મિક આયોજન મરકજમાં ભાગ લેવાને લઇ હવે દિલ્લી અને કેન્દ્ર સરકાર કડક વલણ અપનાવી રહી છે આને લઇ ક્રાઇમ બ્રાંચએ મૌલાના સાદ મોહમ્મદને નોટિસ આપી છે.

નોટિસને સાદ મોહમ્મદના નજીકનાઓએ રીસીવ કરી છે, સાદ મોહમ્મદ આ નોટિસનો જવાબ પોતાના વકીલ દ્વારા ક્રાઇમ બ્રાંચને સોંપશે.

(11:10 pm IST)