Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ઓસ્‍ટ્રેલીયાએ આંતરરાષ્‍ટ્રીય ટ્રાવેલ પ્રતિબંધો ૧૭ જૂન સુધી લંબાવી દીધા

ઓસ્‍ટ્રેલીયન સરકારે કોરોના મહામારીને લીધે આંતરરાષ્‍ટ્રીય ટ્રાવેલ પ્રતિબંધો ૧૭ માર્ચ ર૦ર૦ થી અમલમાં મૂકયા છે જે ૧૭ માર્ચ ર૦ર૧માં પૂરા થઇ જતા હતા.પરંતુ ઓસ્‍ટ્રેલીયન સરકારે આ આંતરરાષ્‍ટ્રીય ટ્રાવેલ પ્રતિબંધો હવે ૩ મહિના માટે એટલે કે ૧૭ જુન ર૦ર૧ સુધી લંબાવી દીધા છે ઓસ્‍ટ્રેલીયન વેકસીનેશન પોલીસીએ એવું પણ સૂચવ્‍યુંછે કે ઓસ્‍ટ્રેલીયા આવતા વિઝીટરો-મુલાકાતીઓએ કોવિડ-૧૯ વેકસીન મૂકાવ્‍યાનું પ્રુફ આપવું પડશે અથવા પોતાના ખર્ચે બે અઠવાડીયા હોટલ કોરન્‍ટાઇનું થવું પડશે

(6:44 pm IST)
  • વ્રજેશકુમાર મહોદયને કોરોના વળગ્યો : 'વીવાયઓ' ગ્રુપના વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજશ્રીને કોરોના પોઝીટીવ આવેલ છે. વડોદરા ખાતે હોમ કવોરન્ટાઈન થયાનું જાણવા મળે છે. access_time 12:33 pm IST

  • સ્પેનિશ બોક્સિંગ ટુર્નામેન્ટમાં મેરીકોમ અને અમિત પંઘાલ સહીત 12 ભારતીયો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા : આ ટુર્નામેન્ટમાં ભારતના ટોકિયો ઓલમ્પિક કોટા હાંસલ કરનારા તમામ 9 બોક્સર ઉપરાંત પાંચ અન્ય મુક્કેબાજ પણ ભાગ લઇ રહ્યા છે access_time 12:44 am IST

  • ભાજપનો વિરાટ વિજય 'રૂપાણી' પાવર છવાયો ચારેકોર ભાજપ - ભાજપ : બપોરે ૧૨ વાગ્યે કમલમ ખાતે વિજયભાઈની હાજરીમાં ભાજપ વિજયોત્સવ ઉજવી રહ્યુ છે : ૩૧ જીલ્લા પંચાયતમાંથી ૨૮ ઉપર ભાજપ વિજયકૂચ કરી રહ્યુ છે access_time 1:00 pm IST