Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ગેંગસ્ટર ઇકબાલ મિર્ચીની પત્ની - પુત્રો વિરૂધ્ધ ઇડીએ રેડ નોટીસ જાહેર કરી

મની લોન્ડ્રીંગ કેસમાં તપાસની પ્રક્રિયા આગળ વધશે

નવી દિલ્હી તા. ૨ : ઇડીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો જમણો હાથ મનાતાઇકબાલ મિર્ચીની પત્ની અને બે પુત્રોવિરુદ્ઘ રેડ નોટિસ જાહેર કરવામાં આવીછે. જાણવામળી રહ્યું છે કે ઇકબાલ મિર્ચીની પત્ની હાજરાઅને તેનાબે પુત્રો આસિફઅને જુનેદ બ્રિટેનમાં રહે છે. તે પહેલા મુંબઈનીકોર્ટે ઇડીના મનીલોન્ડ્રીંગ કેસમાં ગેંગસ્ટરઇકબાલમિર્ચીના પરિવારના ત્રણ સભ્યોને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યા હતા.

આ અંગે પરિચિત લોકોએ કહ્યું કે ઇડીની આ રેડ નોટિસ બાદ ઇકબાલ મિર્ચીની પત્ની અને પુત્રોની મુસીબત વધી જશેઅને તેનાથીઇડીને તપાસમાં મદદ મળશે.ઇડીની આ રેડ નોટિસ હવે બ્રિટેનમાં અધિકારીઓને ઇકબાલની પત્ની હાજરામેમનની ધરપકડ કરવાનો અધિકાર આપશે ત્યારબાદભારત તેના પ્રત્યર્પણની પ્રક્રિયા શરૂ કરી શકશે.

મિર્ચીની સંપત્ત્િ।ઓને પ્રાપ્ત કરવા માટે ડ્રગમનીનોઉપયોગ કરવામાટે તેના વિરુદ્ઘ તપાસશરૂ કરવામાં આવી હતી.ઇડીએ કહ્યું છે કે ઇકબાલ મિર્ચીના મોત બાદ હાજરામેમનઅને તેનાપુત્રો દ્વારા ડ્રગસિન્ડિકેટ ચલાવામાઆવી રહ્યું હતું. અને તેઓએ ભારત અને વિદેશોમાં મોટી સંપત્ત્િ। અર્જિત કરી છે. ૨૦૧૩માં મિર્ચીનું મોત થયું હતું.માનવામાં આવી રહ્યું છે કે દાઉદઈમ્બ્રાહીમનો જમણો હાથ હતો.

(3:09 pm IST)
  • ફોન કરીને એક શખ્શે કહ્યું - મુખ્યમંત્રી કેજરીવાલને ઉડાવી દેવા મને અપાયું છે હથિયાર : પોલીસે ઝડપી લીધો :પકડાયેલ શખ્શનું નામ પપ્પુ છે જેને ફરિદાબાદથી દબોચી લેવાયો હતો : પપ્પુ ડ્રગ્સ એડિક્ટ છે અને નશાની હાલતમાં જ ફોન કર્યો હતો access_time 12:46 am IST

  • વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં ભાજપની પેનલ તૂટી : ભાજપના 3 અને 1 અપક્ષ ઉમેદવારનો વિજય થયો access_time 1:07 pm IST

  • બરવાળા નગરપાલિકા ભાજપના કબ્જામાં : કુલ - ૨૬ બેઠક : ભાજપ - ૨૧ બેઠક : કોંગ્રેસ - ૩ બેઠક access_time 3:53 pm IST