Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

'મેન ઓફ ધ મેચ'માં પ્લેયરને 5 લિટર પેટ્રોલ એવોર્ડની અનોખી ભેટ અપાઈ: કોંગ્રેસ સંસદનો નવતર વિરોધ: સોશ્યલ મીડિયા ઉપર વાયરલ

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને ચડી રહ્યા છે.  અને  જુદા જુદા પ્રકારે વિરોધ થઈ રહ્યા છે.  દેશના હૃદય તરીકે ઓળખાતા એમપી (મધ્યપ્રદેશ) માં પણ આવા અનોખા વિરોધ પ્રદર્શન જોવા મળ્યા હતા.  વાસ્તવમાં, કોંગ્રેસના નેતા મનોજ શુક્લાએ મધ્ય પ્રદેશની રાજધાની  ભોપાલમાં કરંડ વિસ્તારમાં સ્થાનિક સ્તરે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું.  આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રવિવારે થઈ હતી.  જે સનરાઇઝર્સ 11 અને શગીર તારિક 11 ટીમો વચ્ચે રમી હતી.  જેમાં સનરાઇઝર્સ 11 ટીમ જીતી ગઈ હતી.

(12:00 am IST)
  • મધ્યપ્રદેશ ભાજપના સાંસદ નંદકુમારસિંહ ચૌહાણનું અવસાન : કોરોનાએ જીવ લીધો access_time 11:40 am IST

  • સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલ એક અદ્ભુત મેસેજ, જેમાં 2 લાખ 14 હજારની રકમ એવી રીતે લખી છે કે જેથી રામરામ વંચાય. આ મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે access_time 7:44 pm IST

  • કોંગ્રેસના મહિલા મંત્રી હાર્યા : ગણદેવીમાં ભાજપનો જયજયકાર : સી.આર.પાટીલના ગૃહ જિલ્લા નવસારીની ગણદેવી નગરપાલિકાની તમામ ૨૪ બેઠકો ભાજપ જીતી ગયું છેઃ પ્રદેશ મહિલા કોંગ્રેસની પૂર્વ મહિલા કોંગ્રેસ મંત્રી જયોતિબેન દેસાઈ હારી ગયા છે access_time 3:54 pm IST