Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યુ-- આ બજેટ દીવા તળે અંધારા સમાન

આરજેડી નેતાએ કહ્યુ કે કેન્દ્રમાં બિહારના તમામ સાંસદોએ શરમથી ડૂબી જવુ જોઈએ કારણ કે ખેડૂતો અને રેલવે માટે બજેટમાં કંઈ નથી

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યુ આ બજેટ દીવા તળે અંધારા સમાન છે. તેમણે કહ્યુ કે બજેટમાં બિહારના લોકો માટે કંઈ નથી. આરજેડી નેતાએ કહ્યુ કે કેન્દ્રમાં બિહારના તમામ સાંસદોએ શરમથી ડૂબી જવુ જોઈએ કારણ કે ખેડૂતો અને રેલવે માટે બજેટમાં કંઈ નથી.

(12:30 am IST)