Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

અમેરિકામાં ભારતીય ભોજન તરફ વધી રહેલો ઝોક : ચૂંટણી પ્રચાર દરમિયાન પુછાયેલા પ્રશ્નોનું રસપ્રદ તારણ

આયોના : અમેરિકામાં આ વર્ષે યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ઉમેદવારો તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ગેર રાજનીતિક પ્રશ્નો પણ પૂછી રહ્યા છે જે મુજબ ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન તથા બરની સેન્ડર્સ ના પ્રચાર દરમિયાન પુછાયેલા પ્રશ્નોમાં એક સવાલ એવો પણ હતો કે જે ભારતીય ભોજનની પસંદગી અંગેનો હતો જેમાં 70 ટકા જેટલા સમર્થકો ભારતીય ભોજનની પસંદગી કરનારા હતા.
ઉલ્લેખનીય છે કે આ અગાઉની ચૂંટણીના વિજેતા ઉમેદવાર બરાક ઓબામાના સમર્થકો ભારતીય ભોજન પસંદ કરનારા હતા

(1:16 pm IST)