Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

મોદી સરકારનું આખરી જુમલા બજેટ :રાહુલ ગાંધીએ ટ્વીટમાં હેશટેગનો કર્યો ઉપયોગ

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટમાં હેશટેગ #AakhriJumlaBudget નો ઉપયોગ કર્યો હતો.

   અત્રે ઉલ્લેખનીય છે કે બજેટમાં દેશના 12 કરોડ ખેડુતોને સીધો ફાયદો પહોંચાડવા માટે તેમના બેંક ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા આપવાનું એલાન કર્યું છે. બે હેક્ટર જમીન ધરાવતા ખેડુતના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા જમા કરવામાં આવનાર છે. આશરે ૧૨ કરોડ ખેડુત પરિવારને આના કારણે ફાયદો થશે.ખેડુતોને 2000ના ત્રણ હપ્તામાં આ રકમ ચૂકવાશે. આ યોજના ડિસેમ્બર 2018થી લાગુ થશે.

(12:00 am IST)