Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ચીનનું સૈન્ય વિમાન તાલીમ-અભ્યાસ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત :12ના મોત

ચીનનું એક સૈન્ય વિમાન એક પ્રશિક્ષણ અભ્યાસ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થતા ચાલકદળના ઓછામાં ઓછા 12 સભ્યોના મોત થયા છે એક મીડિયા હેવાલમાં જાણકરી અપાઈ હતી પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ )ના વાયુસેનાએ વાતની પૃષ્ટિ કરી છે કે દક્ષિણ પ્રાંતમાં એક પ્રશિક્ષણ અભ્યાસ દરમિયાન વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું હતું
 હોંગકોંગના સાઉથ ચાઈના મૉનગ પોસ્ટએ ચીની વાયુસેનાને ટાંકીને પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે દુર્ઘટનામાં ચાલકદળ ના ઓછામાંઓછા 12 સભ્યોના મોત થયા છે

(9:00 am IST)