Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

જેએનયુ પરિસરમાં ચટ્ટાન પર ચડવા દરમ્યાન લપસવાથી ૧ રીસર્ચ આસીસ્ટન્ટનું મોત

ભારતીય સામાજીક વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઇસીએસએસઆર) માં રીસર્ચ આસી. ૩૦ વર્ષીય પ્રવિણ તિવારીની જેએનયુ પરિસરમાં ચટ્ટાન પર ચડવા દરમ્યાન એના પરથી લપસવાથી મોત થયુ. પોલીસએ જણાવ્યું કે પ્રવિણના માથા પર ગંભીર ઇજા થઇ છે અને હોસ્પિટલે લઇ ગયા બાદ ડોકટરોએ એને મૃત જાહેર કરેલ. ઘટનાના એક વિડીયો પણ સામે આવ્યો છે.

 

(11:11 pm IST)