Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

રાફૈલ ડીલ પર કોંગ્રેસ મનઘડત તથ્યો રજુ કરી રહેલ છેઃ ઓડીયો કલીપ પર પરિકર

રાફેલ ડીલને લઇ કોંગ્રેસ દ્વારા રજુ ઓડીયો કલીપ પર ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના હાલના નીર્ણયથી  જુઠનો પર્દાફાશ થયા પછી  કોંગ્રેસ મનઘડત તથ્યોને રજુ કરી રહી છે.  એમણ કહ્યું કયારેય પણ કેબીનેટ અથવા અન્ય બેઠકોમાં આ મામલે ચર્ચા થઇ નથી.

(10:19 pm IST)