Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2023

પીએમ મોદી દુબઈમાં ઈટાલીના વડાપ્રધાનને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ COP28 સમિટ દરમિયાન ઇટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. ભારત અને ઇટાલી વચ્ચે ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્ય માટે સહયોગી પ્રયાસોની આશા છે

(7:07 pm IST)