Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2023

સીબીએસઈની પરીક્ષાના પરિણામમાં ડિવિઝન, ટકાવાળી, ઓવરઓલ ડિવિઝન, ડીસ્ટિંક્સન, એગ્રીગેટ અંકનો ઉલ્લેખ નહિ કરવામાં આવે

ધો.૧૦ અને ૧૨ ની CBSEની પરીક્ષાના પરિણામમાં ડિવિઝન, ટકાવાળી, ઓવરઓલ ડિવિઝન, ડીસ્ટિંક્સન, એગ્રીગેટ અંકનો ઉલ્લેખ નહિ કરવામાં આવે

જરૂર પડે તો સંસ્થા પરિણામમાંથી ટકાવારી કાઢી શકશે. આ સિવાય જો કોઈ વિદ્યાર્થીએ ૫ કરતા વધુ વિષયો રાખ્યા હશે તો તમામ ૫ વિષયને ધ્યાનમાં રાખવામાં આવશે.

(7:00 pm IST)