Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2023

ઇઝરાયેલે દક્ષિણ ગાઝા પટ્ટી પર મોટો હુમલો કર્યો

ઈઝરાયલે લોકોને ખાન યુનિસ શહેરમાં તેમના ઘર છોડવા કહ્યું :છેલ્લા ત્રણ કલાકથી સતત ઈઝરાયેલ હુમલાઓ ચાલુ

ઇઝરાયેલે દક્ષિણ ગાઝા પટ્ટી પર મોટો હુમલો કર્યો છે. ઈઝરાયેલની સેના ગાઝા પર ચારે બાજુથી હુમલો કરી રહી છે. છેલ્લા ત્રણ કલાકથી સતત ઈઝરાયેલ હુમલાઓ ચાલુ છે. ઈઝરાયલે લોકોને ખાન યુનિસ શહેરમાં તેમના ઘર છોડવા કહ્યું છે. ઈઝરાયેલે કહ્યું છે કે ખાન યુનિસ હવે ‘ખતરનાક યુદ્ધ ક્ષેત્ર’ છે

 

   
(6:50 pm IST)