Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2023

દુબઈમાં ઈઝરાયેલના રાષ્ટ્રપતિ પીએમ મોદીને મળ્યા

દુબઈમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને ઈઝરાયેલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગ વચ્ચે મુલાકાત થઈ છે. પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચી ગયા છે.

 

   
(6:17 pm IST)