Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2023

ડાર્ક પેટર્ન સંબંધિત માર્ગદર્શિકા અંગે જાહેરનામું બહાર પડાયું

હવે ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે

નવી દિલ્હી :  કેન્દ્ર સરકારે ડાર્ક પેટર્નને લગતી માર્ગદર્શિકા અંગે સૂચના જારી કરી છે. હવે ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સરકારે સપ્ટેમ્બરમાં ડ્રાફ્ટ માર્ગદર્શિકા બહાર પાડી હતી. ઉપભોક્તાઓ માટે ખોટી કટોકટીની પરિસ્થિતિઓ બનાવવાને ડાર્ક પેટર્ન કહેવામાં આવે છે

(6:14 pm IST)