Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

પેરિસ-લંડન ભુલી જાવઃ વિશ્વનું સૌથી મોંઘુ શહેર જાહેર થયું છે તેલઅવીવ

નવી દિલ્હી : સામાન્ય લોકોના મતે લંડન-પેરિસ સૌથી મોંઘા શહેરો છે પણ મોંઘા શહેરોમાં ઇઝરાયેલનું તેલઅવીવ પ્રથમ ક્રમાંકે છેઃ પેરિસ-સિંગાપુર સંયુકત રીતે બીજા સ્થાને છેઃ તે પછી જયુરિચ અને હોંગકોંગ આવે છેઃ ન્યુયોર્ક છઠ્ઠા ક્રમે તો જીનીવા ૭ માં ક્રમે છે કોપનહેગન ૮ માં ક્રમે લોસ એન્જલસમાં અને ૧૦માં ક્રમે ઓસાકા છે

(3:31 pm IST)