Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ગુરૂનાનક જયંતિએ ખેડૂતોએ પ્રદર્શન સ્થળ ઉપર જ દિવડાઓ પ્રગટાવ્યા

નવી દિલ્હી : કૃષિ કાનૂનના વિરોધમાં સિંધુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર નજીક પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ ગુરૂનાનક જયંતિએ દિવડા-મિણબતીઓ પ્રગટાવી હતી. આંદોલનકારી ખેડૂતોએ દિલ્હીના જંતર-મંતર ખાતે પહોંચી વિરોધ વ્યકત કરી  રહ્યા છે. ગૃહમંત્રી અમિતભાઇ શાહે ખેડુતોને વાતચીત કરવા માટે પ્રસ્તાવ પણ મુકયો હતો.

(2:45 pm IST)