Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

‘‘રાધા ક્રિશ્ના સત્‍સંગ'' : યુ.એસ.ના પસાદાના કેલિફોર્નિયામાં આવતીકાલ ૨ ડિસેં. શનિવારના રોજ જે.કે. યોગના ઉપક્રમે કરાયેલું આયોજન : મેડીટેશન, આદ્યાત્‍મિક પ્રવચન, તથા ડિનર સાથે તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ

કેલિફોર્નિયા : યુ.એસ. માં જે કે યોગના ઉપક્રમે આવતીકાલ ૨ ડિસેં. ૨૦૧૭ શનિવારના રોજ રાધાકુંજ, કેરેજ હાઉસ રોડ, પસાદાના કેલિફોર્નિયા મુકામે રાધા ક્રિશ્ન સત્‍સંગનું આયોજન કરાયું છે.

બપોરે ૪ થી સાંજે ૬ વાગ્‍યા દરમિયાન યોજદાનારા સત્‍સંગમાં મેડીટેશન તેમજ આદ્યાત્‍મિક પ્રવચનનું આયોજન છે. બાદમાં ડિનર યોજાશે. તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(11:01 pm IST)