Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017


હરિયાણા સરકાર મેડલ વિજેતા મહિલા બોકસરને ઈનામમાં દેશી ગાય આપશે

એઆઈબીએ મહિલા યુવા વિશ્વ બોકિસંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ અને બ્રોન્ઝ મેડલ જીતનાર હરીયાણાની ૬ મહિલા બોકસરને રાજ્ય સરકારે ઈનામમાં એક એક દેશી ગાય આપવાની ઘોષણા કરી : હરીયાણાના કૃષિ મંત્રી ઓમપ્રકાશ ધનખડે જણાવ્યું કે, બધા ઈનામરૂપે પૈસા આપે છે પરંતુ આ છોકરીઓ અનન્ય પુરસ્કારની હકદાર છે

 

(4:47 pm IST)